Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

રશિયન વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ થતા બે મોતને ભેટ્યા

નવી દિલ્હી: રશિયાના સાઈબેરિયાણ બુરયાટીયા રિપબ્લિકમાં ગુરુવારના રોજ એક યાત્રી વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યા એ દરમ્યાન રનવેથી ઉતરતી વેળાએ બે લોકો મોતને ભેટ્યા છે અને અન્ય સાતને ઇજા પહોંચી છે વિમાનના ચાલક   દળના ચાર સભ્યો સહીત 46 લોકો વિમાનમાં સફર કરી રહ્યા હતા.

(5:38 pm IST)