Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

સૈન ફ્રાંસીસ્કોમાં ઈ સિગરેટ પર લાગ્યો પ્રતિબંધ

નવી દિલ્હી: અમેરિકી શહેર સૈન ફ્રાંસિસ્કો ઇલેક્ટ્રોનિક્સ સિગરેટ પર પ્રતિબંધ લગાવવાની ઘોષણા કરીને દેશનો પ્રથમ પ્રમુખ શહેર બની ગયું છે એક સ્થાનિક સમાચાર એજન્સી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હાલમાં જ થયેલ એક ઈ સિગરેટની દુર્ઘટનાના કારણે  આ શહેરમાં ઈ સિગરેટ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.

(5:37 pm IST)