Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

બોઇંગ 737 વર્ષના અંત સુધીમાં ઉડાન ભરી શકે છે

નવી દિલ્હી: બોઇંગ 737 મૈક્સ વિમાનની ત્રુટીઓ વિષે માહિતી મળી છે તે બદલ જાણવામાં આવી રહ્યું છે કે વર્ષના અંત સુધીમાં ઉડાન ભરવાના સંકેત મળ્યા હતા અમેરિકની સંઘીય ઉડ્ડીયાન પ્રાધિકારે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે હાલમાં બોઇંગ 737 મેકસની એક પરીક્ષણ ઉંડાણમાં ખામીઓ વિષે માલુમ પડી રહ્યું છે અને હવે તે વર્ષના અંત સુધીમાં ઉડાન ભરી શકે તેવું જાણવામાં આવી રહ્યું છે.

(5:37 pm IST)