Gujarati News

Gujarati News

News of Thursday, 27th June 2019

આખી રાત ટેબલેટને ચાર્જમાં મૂકવું આ કિશોરને ભારે પડ્યું

ઇંગ્લેન્ડના સ્ટૈફદરશ્મા 11 વર્ષીય એક બાળકને પોતાના ટેબ્લેટને રાત્રિની વેળાએ ચાર્જિંગમાં મૂકીને સુઈ જવું ખુબજ ભારે પડ્યું છે તેમને સવારે જાગી ને જોયું તો તેમનું બેડ સંપૂર્ણ રીતે સળગી ગયું હતું પરંતુ સદ્ નસીબે તેમને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચી નહોતી। માત્ર બેડ સળગતો હોવાના કારણે એક મોટી દુર્ઘટના સર્જાતી બચી ગઈ હતી.

(5:36 pm IST)