Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

હોંગકોંગ શોપિંગ સેંટરમાં ગોળીબારીમાં 1નું મોત

નવી દિલ્હી: હોંગકોંગના એક વ્યસ્ત શોપિંગ સેન્ટરમાં નજીકના એક ગાર્ડનમાં ગઈ કાલે ગોળીબારીમાં એક મહિલાનું મોત નીપજ્યું છે ને ત્રણ લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવામાં આવી   છે હોંગકોંગનો વિશ્વમાં સૌથી સુરક્ષિત દેશોમાં ઉલ્લેખ કરવામાં આવે છે અને એવામાં ત્યાં આ પ્રકારની ઘટના બનતા આશ્ચર્યજનક માનવામાં આવી રહ્યું છે આ ઘટના કેરીબે વિસ્તારમાં બની હતી આ મામલે પોલીસે 44 મહિલાઓની ધરપકડ કરી છે અને એક પિસ્તોલ પણ ઝડપી છે.

(6:50 pm IST)