Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

6 વર્ષથી નાના એવા રૂમમાં રહે છે આ શખ્સ

નવી દિલ્હી: અમેરિકાના સિક્રેટ ડેટા પોતાની વેબસાઈટ પર લીક કરવાના અને દુષ્કર્મ જેવા ગંભીર આરોપમાં ફસાયેલ વિકિલીક્સના સંસ્થાપક જુલિયન અસાંજેને લંડનમાં ઇકડોરિયન એમ્બેસીમાં રહેતા હોવાને આજે 6 વર્ષ પૂર્ણ થઇ ગયા છે આ એક સ્ટુડિયો એપાર્ટમેન્ટના 3 મીટર બાય 6 મીટરના રૂમમાં બનાવવામાં આવ્યું છે માર્ચ 2018થી તેમનું ઇન્ટરનેટ કનેક્શન કાપી નાખવામાં આવ્યું છે આ વ્યક્તિ વિરુદ્ધ અમેરિકી પોલીસે હજુ પણ તપાસ શરૂ રાખી છે ધરપકડના ડરના કારણે આ વ્યક્તિએ 2012માં દૂતાવાસમાં શરણ લીધું હતું.

(6:50 pm IST)