Gujarati News

Gujarati News

News of Wednesday, 27th June 2018

ફેસબુક હવે ઓલ્ડ લોકોની સાઇટ છે, કેમ કે ટીન્સમાંસ્નેપચેટ અને ઇન્ટાગ્રામ વધુ ફેવરિટ

નવી દિલ્હી તા ૨૭ : એ વાતમાં કોઇ શંકા નથી કે ઋવશ્વની સોૈથી ફેમસ સોશ્યલ નેટવર્કિગ સાઇટ ફેસબુક  છે. ૨.૨ અબજથી વધુ યુર્ઝસ સાથે ફેસબુક સોૈથી પાવફુલ કંપની બનીગઇ છે. પરંતુ ટીનેજર હવે સ્નેેપચેટ અનેઇન્સ્જ્ઞગ્રામ તરફ વળી રહ્યા છે. એક રિસર્ચઞસેન્ટરે કરેલ અભ્યાસના આંકડા મેુજબ અમેરિકામાં ૫૧ ટકા ટીન્સ ફેસબુકનો ઉપયોગ કરે છે, જયારે ૭૨ ટકા ટીન્સ ઇન્સ્ટાગ્રામ અન. ૬૯ ટકા ટીન્સ સ્નેપચેટ વાપરે છે. ૮૫ ટકા ટીનેજર્સ ગુગલ વિડીયો શેરિંગ સર્વિસ ટયુબનો ઉપયોગ કરે છે. રિસર્ચરોનું કહેવું છે કે આજથી ત્રણ વર્ષપહેલાં ટીનેજર્સ જે સોશ્યલ મીડીયાનો ઉપયોગ કરતા હતાએવું હવે. એવું નથી રહ્યું હવે સિનારિયો બદલાઇ ગયો છે. ત્રણ વર્ષ પહેલા ટીનેજર્સ માત્ર ફેસબુકનો જ ઉપયોગ કરતા હતા હવે યંગસ્ટર્સ ઓછામાં ઓછા બેથી ત્રણ સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ યુઝ કરે છે.બીજી તરફ મોટી વયના લોકોમાં ફેસબુક હજીયે એટલું લોકપ્રિય છેે અને મિડલ એજ તેમ જ સોૈથી મોટી વયના લોકોમાં ફેસબુકનો વપરાશ છેલ્લા ત્રણ વર્ષમાં અનેકગણો વધી ગયલ છે.

(12:31 pm IST)