Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

તમે લકઝરી સોફા,ફ્રાઇડે, માય પ્રોપર્ટી, એગ્સ ઓન અવન જેવા વાનગીઓ કદી ચાખી છે?

સાઉદી અરેબિયાની એક રેસ્ટોરાંનું મેન્યૂ-કાર્ડ ચર્ચાનો વિષય બન્યું છે. સોશ્યલ મીડિયા પર એ મેન્યૂ-કાર્ડ વાઇરલ બન્યું છે, કારણ કે એ કાર્ડમાં વાનગીઓનાં અવનવાં નામ છે. મેન્યૂ અરબી ભાષામાં છે. લોકોને વાનગીઓ વિશે સમજાવવાની મદદ આપવાને બદલે જે લોકોને અરબી ભાષા ન સમજાય તેમને અંગ્રેજીમાં હાસ્યાસ્પદ અનુવાદ કરીને આપ્યો છે. અનુવાદમાં વાનગીઓનાં નામો લકઝરી સોફા, ફ્રાઇ ડે, માય પ્રોપર્ટી, એગ્સ ઓન અવન વગેરે આપવામાં આવ્યાં છે.

(3:41 pm IST)