Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દુનિયાના ચોથા નંબરના સૌથી ધનાઢય શખ્સ બફેટ સાથે લંચ માટે રૂ.૧૭.૪ લાખથી બોલી શરૂ

બર્કશાયર હેથવેના સીઇઓ અને દુનિયાના ચોથા નંબરના સૌથી ધનાઢય શખસ વોરેન બફેટ સોથ લંચ કરવા માટે ઇબે વેબસાઇટ પર રવિવારના ૧૭.૪ લાખથી બોલી શરૂ થઇ ગઇ. આનાથી મળેલી રકમ સાન ફ્રાંસિસ્કો ( અમેરીકા) ની ચેરીટી સંસ્થા ગ્લાઇડને આપવામાં આવશે. બફેટ  છેલ્લા ૧૯ વર્ષોની નીલામીઓમાંથી મળેલ રૂ. ર૧૦ કરોડ ગ્લાઇડને દાન કરી ચુકયા છે.

(11:47 pm IST)