Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

લેંસકાર્ટમાં રૂ.ર૪પ૦ કરોડ રોકાણ કરી શકે છે સોફટ બેંક બનશે યુનિકોર્ન

રીપોર્ટ અનુસાર જાપાનની સોફટ બેંક વિજન ફંડ આઇવિયર રિટેલર સ્ટાર્ટઅપ લેંસકાર્ટમાં લગભગ રૂ. ર૪પ૦ કરોડ (૩પ કરોડ ડોલર) રોકાણ કરી શકે છે. આ રોકાણ પછી લેંસકાર્ટનુ મૂલ્યાંકન વધીને રૂ. ૧.૩ અબજ ડોલર થઇ જશે. જેને આ યુનિકોર્ન કલબમાં સામેલ થઇ જશે. સોફટ બેંક સ્ટાર્ટઅપમા વધારે રકમ રોકાણ કરવા માગતા હતા પણ લેંસકાર્ટ આ માટે સહમત ન હતા.

(11:35 pm IST)