Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ટ્રમ્પ મને કોલ કરે તો કદાચ હુ જવાબ ન આપું: યુએસ પ્રતિબંધ પર હુઆવેઇ સીઇઓની પ્રતિક્રિયા

ચીની ઇલેકટ્રોનિકસ કંપની હુઆવેઇના સીઇઓ રેન ઝેંગફેઇએ અમેરિકી પ્રતિબંધો પર કહ્યું છે કે જો ડોનાલ્ડ ટ્રમ્પ (અમેરીકી રાષ્ટ્રપતિ) મને ફોન કરે તો કદાચ હુ જવાબ ન આપુ પણ એમની પાસે મારો નંબર નથી. ઝેંગફેઇએ કહ્યું હુ એમને નજરઅંદાજ કરું તેા તે કોની સાથે મોલ-ભાવ કરશે જો કે એમણે સ્વીકાર્યુ કે પ્રતિબંધ ચાલુ રહેવા પર હુઆવેઇની વૃદ્ધિ ધીમી થઇ જશે.

(11:34 pm IST)