Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

જાપાનના નવા સમ્રાટ નારૂહિતોને મળનાર પ્રથમ વિદેશી નેતા બન્યા ટ્રમ્પ

અમેરીકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ જાપાનના  નવા સમ્રાટ નારૂહિતોને મળવાવાળા પ્રથમ વિદેશી નેતા બની ગયા છે. સોમવારના ટોકયોમાં આવેલ ઇમ્પીરીયલ પેલેસમાં ટ્રમ્પ અને એમના પત્ની મેલાનિયા ટ્રમ્પનું રેડ કાર્પેટ વેલકમ આપવામાં આવ્યું એ નારૂહિતો અને એમના પત્ની માસાકોએ બંનેનું સ્વાગત કર્યુ. ટ્રમ્પ સોમવારના જાપાની પ્રધાનમંત્રી આંબે શિંજો સાથે પણ મુલાકાત કરશે.

(9:53 pm IST)
  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST

  • આસામમાં રાજ્યસભાની ટીકીટ રામ વિલાસ પાસવાનને ન આપી:ભાજપએ આસામમાં રાજ્યસભાની ટીકીટ કામાખ્યા પ્રસાદ તાસાને આપી છે. એવું મનાતું હતું કે અહીંથી રામ વિલાસ પાસવાનને ટીકીટ આપવામાં આવશે. access_time 9:51 pm IST

  • દેખાવો સર્જાતા કાશ્મીરના નૌહટ્ટામાં પ્રતિબંધો લદાયા : શ્રીનગર : આતંકી કમાન્ડર ઝાકીર મુસા ઠાર મરાયા પછી બે દિવસ અશાંતિ રહેલ. આ પછી પ્રતિબંધો ઉઠાવી લેવાયેલ. દરમિયાન ફરી મોટાપાયે દેખાવો શરૂ થતાં શ્રીનગરના જૂના વિસ્તાર નૌહટ્ટામાં પ્રતિબંધો લદાયા છે. હાઈ સ્પીડ મોબાઈલ - ઈન્ટરનેટ સેવા સતત બંધ છે access_time 11:44 am IST