Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ખુદને કહ્યું હતુ, જીવતા રહેવુ છે તો ચાલતા રહો : હવાઇના જંગલમાં ૧૭ દિવસ પછી મળી મહિલા

હવાઇ (અમેરિકા)ના જંગલોમાં ૧૭ દિવસ પહેલા લાપત્તા થયા પછી જીવતી મળી ૩પ વર્ષીય અમાંડા એલરએ કહ્યું છે અંદરથી અવાજ આવ્યો હતો જીવતા રહેવુ છે તો ચાલતા રહો એની મિત્રના મુતાબિક અમાંડા સૂઅરના વાડામા સૂઇ છોડ ઓઢી, જંગલી ફળ અને કીડા ખાઇ જીવતી રહી હાઇકિંગ માટે ગયેલ અમાંડા રસ્તો ભુલી ગઇ હતી.

 

(9:54 pm IST)