Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ઓકલાહામામાં વાવાઝોડાની દસ્તક: 2ના મોત : 29ને ઇજા

નવી દિલ્હી: રાષ્ટ્રીય વાતાવરણ સેવા અધિકારી દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે રવિવારના રોજ તુલસા વિસ્તારમાં આવેલ વાવાઝોડાના કારણે ઘણુંબધું નુકશાન થયું છે અને વીજળી સેવા પણ ઠપ્પ થઇ ગઈ છે અધિકારીઓ દ્વારા વધુમાં મળેલ માહિતી મુજબ આ વાવાઝોડાએ 2 લોકોનો ભોગ લીધો છે અને 29 લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી છે તેમજ આ કારણોસર ઘણું બધું નુકશાન થયું હોવાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે.129 કિમિ પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાઈ રહ્યા હતા.

(6:30 pm IST)
  • રાજકોટમાં ૪૨.૬ ડિગ્રી: અસહ્ય તાપ, ગરમીથી શહેરીજનો ત્રાહીમામ: ૧૪ કિ.મી.ની ઝડપે ગરમ લૂ ફૂંકાય છે access_time 3:42 pm IST

  • અમદાવાદના દાણીલીમડામાં પાણીની સમસ્યા મામલે મહિલાઓ વિફરી : વોર્ડ ઓફિસમાં કરી તોડફોડ;અધિકારીઓની ખુરશીઓ સળગાવી ;બારીના કાચ ફોડ્યા :છેલ્લા દાયકાથી પાણીની સમસ્યા છતાં કોઈ ઉકેલ નહિ આવ્યો હોવાની રાવ: મહિલાઓમાં જબરો રોષ access_time 2:31 pm IST

  • સેન્સેકસ રપ૦થી વધુ પોઇન્ટ અપઃ નીફટી ૮૪ અપઃ રૂપિયો ૬૯.પ૯ ઉપર : શેરબજારમાં તેજીનો દોરઃ બપોરે ર-૧પ કલાકે સેન્સેકસ ર૭૭ પોઇન્ટ વધીને ૩૯૭૧૧ અને નીફટી ૮૪ પોઇન્ટ વધીને ૧૧૯ર૮: ડોલર સામે રૂપિયો ૬૯.પ૯ ઉપર ટ્રેડ કરે છે આજે મનપસંદ બેવરેજના શેરોમાં ર૦ ટકાની લોઅર સર્કિટ લાગી છે access_time 4:02 pm IST