Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ગાયને મોટર સાયકલ પર બેસાડીને લઇ જતા આ શખ્સનો વિડીયો વાયરલ

નવી દિલ્હી: દુનિયામાં અજીબો ગરીબ પ્રકારની ઘટના દરરોજ બનતી જ રહે છે પાકિસ્તાન પણ એક એવો દેશ છે કે જ્યાં દરરોજ નવી ને નવી ઘટના બનતી જ રહે છે હાલમાં જ એક એવી ઘટના બની છે જે સોશિયલ મીડિયામાં ખુબજ ચર્ચાઈ  રહી છે મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક શખ્સ બાઈક પર ગાયને બેસાડીને લઇ જઈ રહ્યો છે આ વિડીયો પાકિસ્તાનનો છે અને હાલમાં સોશિયલ મીડિયામાં ખુબજ વાયરલ થઇ રહ્યો છે.

(6:25 pm IST)