Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં એક સૈનિકનું મોત

નવી દિલ્હી: પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્ચિમી કબાયલી વિસ્તારમાં  સોમવારના રોજ એક સુરક્ષા ચોકી પર આતંકવાદીઓએ કરેલ હુમલામાં એક સૈનિકનું મોત નીપજ્યું છે સેનાએ આપેલ માહિતી મુજબ વધુમાં જાણવામાં આવી  રહ્યું છે કે ઉતરી વજિરિસ્તાનની શવાલ ઘાટીમાં  મક્કી ગઢ વિસ્તારમાં આતંકવાદીઓએ હુમલો કર્યો હતો.

(6:23 pm IST)