Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ગ્રીન કોફી પીવાથી શરીરમાં ઊર્જા રહે છે અને થાકનો અનુભવ ક્યારેય થતો નથી અને સ્‍થુળતા પણ ઘટે છે

નવી દિલ્હી: આજ-કાલ લોકો સ્થૂળતા અને સ્વાસ્થ્યની સમસ્યાઓથી ઘણા પરેશાન છે. એવામાં લોકો આ પ્રોબ્લમ્સથી બચવા માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ શરીરને કોઇ ફાયદો થતો નથી. ના સ્થૂળતા ઓછી થયા છે અને ના સ્વાસ્થ્ય અને અનર્જી લેવલમાં સુધારો આવે છે. હમેશાં વ્યક્તિને નબળાઇનો અનુભવ થતો રહે છે. એટલું જ નહીં સ્થૂળતાથી છૂટકારો મેળવવા માટે હમેસાં મોંઘી-મોંઘી દવાઓનું પણ સેવન કરતો હયો છે. પરંતુ તે ભૂલી જાય છે કે, વધુ પડતી દવાઓનું સેવન કરવાથી શરીરને નુકસાન થયા છે. એટલા માટે જો તમે વધતા વજન અને સતત ઘટતી એરર્જી લેવલથી પરેશાન છો અને ઘણા ઉપાયો કરીને થાકી ગયા છે. તો તમે ગ્રીન કોફીનું સેવન શરૂ કરી દો. કેમ કે, તેમાં રહેલા તત્વો ના માત્ર તમારા શરીરનું વજન ઘટાડવામાં મદદ કરશે, સાથે સાથે સ્વાસ્થ્યમાં પણ સુધારો કરે છે.

સુગર લેવલને કરશે મેનેજ

ગ્રીન કોફીમાં રહેલા મિનરલ્સ અને એન્ટીઓક્સીડેટ્સ શરીરમાં સુગર લેવલને મેનેજ કરે છે. જેના કારણે ઇન્ફેક્શન અને વજન વધવાની સમસ્યા પર દૂર થાય છે. જો તમે વધારે ચા અથવા કોફી પીવાથી ટેવાયેલા છો અને જો તમે ગ્રીન કોફીનું સેવન શરૂ કરો છો તો તેનાથી તમારા શરીરને કોઇ પ્રકારનું નુકસાન થતું નથી.

થાક થયા છે દૂર

ગ્રીન કોફીમાં ક્રોનોલોજીકલ એસિડ મોટા પ્રમાણમાં હોય છે. જેના કારણે જો તમે દરરોજ ગ્રીન કોપી પીવો છો તો તમારા શરીરમાં મેટાબોલિઝમ જાળવી રાખે છે. તેનું યોગ્ય પ્રમાણ હોવાથી શરીરમાં ઉર્જા રહે છે અને થાકનો અનુભવ થતો નથી.

વજનને કરો કંટ્રોલ

મિનરલ્સ અને વિટામિનથી ભરપૂર ગ્રીન કોફી વજન કંટ્રોલ કરવામાં પણ ઘણી મદદ કરે છે. ગ્રીન કોફી પીવાથી તમારા શરીરમાં ચરબી ઓછી થાય છે જેના કારણે તમારું વજન વધતું અટકે છે.

કેન્સરથી પણ બચી શકો છો

ગ્રીન કોફીનું સેવન કેન્સર જેવા ગંભીર રોગથી બચવામાં મદદગાર સાબીત થાય છે. દરરોજ એક કપ ગ્રીન કોફી પીવાથી શરીરમાં એવા ટ્યૂમર બનવાની સંભાવના ઓછી હોય છે જે કેન્સરની વૃદ્ધી માટે જવાબદાર છે.

(5:20 pm IST)
  • મોદીના કાર્યકાળના હવે પછીના ૫ વર્ષમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થઇ જશે : BSCના CEO આશીષ ચૌહાણની ભવિષ્યવાણીઃ તેમણે કહ્યું છે કે ૧૯૭૯ થી રોકાણકારોને પ૭૦ -૬૦૦ ગણુ રિટર્ન પ્રાપ્ત થયું છેઃ હવે પછીના પ વર્ષોમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થાય તો નવાઇ નહિ જો ગ્રોથ ૭.પ થી ૮ ટકાથી વધુ રહે તો ઇન્ડેક્ષ ૧૦ ટકાએ વધશે જો તમે સીમ્પ્લ બેઝીઝ પર મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે પ૦ ટકા રહેઃ તેથી ૬૦,૦૦૦ શકય છેઃ સરકાર ઇન્ફ્રા. ક્ષેત્રે વધુ રોકાણ કરશે અને રોજગારીની તકો પણ વધારશે જેથી વિકાસ થશે. access_time 4:14 pm IST

  • મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પોતાનો પાંચ વર્ષનો કાર્યકાળ પૂરો કરશે :વિપક્ષ ખોટો ભ્રમ ઉભો કરવાની કોશિશ કરે છે :મધ્યપ્રદેશની સતારૂઢ કોંગ્રેસ પાર્ટીના મીડિયા વિભાગની અધ્યક્ષા શ્રીમતી શોભા ઓઝાએ કહ્યું કે લોકસભા ચૂંટણી પરિણામો બાદ ઉદભવેલી સ્થિતિમાં પણ કોંગ્રેસ સરકાર સ્થિર રહેશે અને પોતાનો પાંચ વર્ષ પુરા કરશે access_time 1:09 am IST

  • ત્રિપુરામાં ભારે વરસાદથી હજારો લોકો બેઘર : એક હજારથી વધુ મકાનોને નુકશાન :એનડીઆરએફની ટીમ રાહત બચાવકાર્યમાં લાગી : 739 લોકોને રાહત શિબિરોમાં શરણ: 358 લોકો ઉંનકોટી જિલ્લાના અને ઉતરી ત્રિપુરાના 381 લોકોએ શિબિરમાં આશરો લીધો access_time 1:19 am IST