Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અનાજમાંથી બન્યું ડોનલ્ડ ટ્રમ્પનું ચિત્ર

યુરોપમાં આવેલા કોસોવોમાં એલ્કન્ટ પોઝેગુ નામના આર્ટિસ્ટે અમેરિકન પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પનું ગ્રેઇન્સમાંથી જાયન્ટ ચિત્ર તૈયાર કર્યુ હતું. આર્ટિસ્ટે આ પોર્ટ્રેટ ચિત્ર દ્વારા ગિનેસ વર્લ્ડ રેકોર્ડસમાં નામ દર્જ કરાવવાની કોશિષ કરી છે. પ૬૦ સ્કવેર મીટરમાં ફેલાયેલા કેન્વસ પર આંખો કાઢતા ડોનલ્ડ ટ્રમ્પનો ચહેરો અનાજ દ્વારા તૈયાર કરવામાં આવ્યો હતો.

(11:46 am IST)
  • સુરતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કરશે ધરણા પ્રદર્શન : સરથાણા જકાતનાકા વિસ્તારમાં હાર્દિકની થઈ અટકાયત : તેની ગાડી પોલીસ દ્વારા ઘેરવામાં આવી access_time 1:16 pm IST

  • ભાજપના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ કેબીનેટ મંત્રી નીતિન ગઢકરીનો આજે જન્મદિન છે : શુભેચ્છા વર્ષા થઈ રહી છે access_time 5:58 pm IST

  • મધ્યપ્રદેશમાં કમલનાથસ સામે બગાવતી સુર :કેબિનેટમંત્રી બોલ્યા ,,હવે સમય આવી ગયો છે કે મહારાજને રાજ્યની કમાન સોંપી દેવાય :મધ્યપ્રદેશના મહિલા અને બાલ વિકાસમંત્રી ઈમરતી દેવીએ રાજ્યના મુખ્યમંત્રી કમલનાથ વિરુદ્ધ મોરચો ખોલ્યો :અને કહ્યું કે મહારાજ એટલે કે જ્યોતિરાદિત્ય સિંધિયાને રાજ્યની ધુરા સોંપી દેવી જોઈએ : access_time 1:20 am IST