Gujarati News

Gujarati News

News of Saturday, 27th April 2019

શ્રીલંકાના પ્રધાનમંત્રીએ ધમાકાને લઇ દેશની માફી માંગી

શ્રીલંકાના પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘે સીરીયલ બોંબ ધમાકાને લઇ ટવિટ કર્યુ છે અમે સામુહિક જવાબદારી લીધી છે. અને ગંભીર ઘટનાથી બચાવવામા વિફળ રહ્યા છીએ. માટે અમે અમારા નાગરિકોની માફી માંગીએ છીએ. એમણે કહ્યુ અમે અમારા ગિરીજાઘરોમાં પુનનિર્માણ, અર્થવ્યવસ્થા પાટા પર લાવવા અને આતંકવાદ રોકવા માટે હર સંભવ કદમ ઉઠાવવા સંકલ્પ કરીએ છીએ.

(9:54 pm IST)