Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

પેરુમાં 140થી પણ વધુ બાળકોના હાડપીંજર મળી આવ્યા

નવી દિલ્હી: પેરુના ટૂજીલો નજીક પુરાત્ત્વેતાઓએ વર્ષો જૂની એક વસ્તુને શોધી કાઢી છે.મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ જગ્યા પર શોધકર્તાઓએ 140થી વધારે બાળકોના હાડપિંજર શોધી કાઢ્યા છે આ અવશેષોમાં 200 નાના નાના અવશેષો પણ મળી આવ્યા છે.2011માં આજ  જગ્યા પર  42 બાળકો અને 70 અન્ય બીજા અવશેષો મળી આવ્યા છે.પેરુના ઇતિહાસમાં આ સૌથી મોટી શોધ થઇ છે.

(6:15 pm IST)