Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

માનવ હાથ પર પ્રથમવાર પ્રયોગ કરવામાં આવી થ્રિડી પ્રિન્ટ

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ માનવ હાથ પર થ્રિડી ટેક્નિકનો પ્રયોગ કરવામાં પ્રથમવાર સફળતા મેળવી લીધી છે. તેનાથી યુદ્ધના મેદાનમાં સૈનિક તાત્કાલિક અસ્થાયી સેંસર બનાવવાનો અને ખતરનાક પદાર્થને ઓળખી નાખવા માટે સક્ષમ કરશે.શોધકર્તા દ્વારા મળેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ ટેક્નિકથી ઉંદરની ત્વચા પર ઇજા થવાની જૈવિક કોશિકાઓની પ્રિન્ટ કાઢવામાં સફળતા મેળવી લીધી છે.

(6:14 pm IST)