Gujarati News

Gujarati News

News of Saturday, 27th March 2021

પાકિસ્તાને કર્યું શાહીન-1એ મિસાઈલનું સફળ પરીક્ષણ

નવી દિલ્હી: પાકિસ્તાને અણુશસ્ત્ર વહન કરી શકે તેવા શાહીન-1-એ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યુ હતું. પાકના સ્ટેટેજીક પ્લાન ડિવિઝન તથા પાક મિસાઈલ સીસ્ટમ ઓથોરીટીના અધિકારીઓ આ પરિક્ષણ સમયે હાજર હતા. પાકનું આ મિસાઈલ 900 કી.મી.ની રેન્જમાં પ્રહાર કરી શકે છે અને તે અતિ આધુનિક ગાઈડન્સ ધરાવે છે જેથી તેનો પ્રહાર અચુક ગણવામાં આવે છે.

(5:29 pm IST)