Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

સ્પેસમાં સૈન્ય ગતિવિધીથી દેશોએ દૂર રહેવું જોઇએ : મિશન શકિત પર પાક.ટીપ્પણી

ભારતના ''મિશન શકિત'' પર પાકિસ્તાનએ કહ્યુ છે અંતરિક્ષ માનવતાની સાચી વિરાસત છે. અને દરેક દેશે આ રીતની ગતિવિધીઓથી દૂર રહેવુ જોઇએ. જેનાથી અંતરિક્ષનુ સૈન્યીકરણ થાય છે જયારે ર૦૦૭ મંા આવું જ પરીક્ષણ કરી ચુકેલ ચીનએ કહ્યું અમે રીપોર્ટ જોયેલ છે અને આશા કરીએ છીએ કે પ્રત્યેક દેશ અંતરિક્ષમાં શાંતિ બનાવી રાખે.

(12:19 am IST)