Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

નાસાની અંતરિક્ષમાં મહિલાઓની સ્પેસવોકની યોજના રદ

નવી દિલ્હી: નાસાની એક અહમ યોજનાને મોટો ઝટકો લાગ્યો છે તેને અંતરિક્ષમાં ચહલકદ મીની  એવી યોજના  બનાવી હતી જેમાં બધી મહિલા અંતિરક્ષ  યાત્રી હોત પરંતુ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં એક ફિટિંગના સ્પેસસૂટ ન હોવાના કારણે હવે આ એતિહાસિક યોજનાને રદ કરી દેવામાં આવી છે.

(6:49 pm IST)