Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

પ્રદુષણની અસર જાણવા માટે એવરેસ્ટની ચઢાઈ કરશે અમેરિકી વૈજ્ઞાનિક

નવી દિલ્હી: હિમાલય પર વધતા પ્રદુષણની અસરને જાણવા માટે અમેરિકી વૈજ્ઞાનિકો  એક દળ  વિષની સૌથી ઉંચી ચોંટી માઉન્ટ એવરેસ્ટના અભિયાન પર બુધવારના રોજ અહિયાંથી રવાના થશે  વેસ્ટર્ન વોશિંગટન વિશ્વવિદ્યાલયના  જોન ઓલીની અગુલાઈમાં વૈજ્ઞાનિકોએ અહીંયાના ગ્લેશિયર પર જળવાયું પરિવર્તનના  પ્રભાવનો અભ્યાસ કરવા માટે ત્યાં જવાનું નક્કી કર્યું છે.

(6:45 pm IST)