Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2019

આર્ટિફિશિયલ ઇંટેલીજેંસનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકોએ બે ગ્રહની શોધ કરી

નવી દિલ્હી: વૈજ્ઞાનિકોએ આર્ટિફિશિયલ ઇંટેલીજેંસનો એક નવો ઉપયોગ કરીને બે નવા ગ્રહોની શોધ કરી છે તેની શોધ કેપ્લર સ્પેસ ટેલિસ્કોપ  દ્વારા એકત્ર કરવામાં આવેલ ડેટામાંથી કરવામાં આવી છે આ ટેક્નિકમાં વૈજ્ઞાનિકોએ  એવી ભરપૂર સંભાવના જોઈ છે જેનાથી ઘણા ગ્રહોની ઓળખ કરી શકાય છે તેમજ તેને પરંપરાગત વિધિઓથી શોધી પણ ન શકાય.

(6:44 pm IST)