Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

નાસાએ ''સહી' સ્પેસસૂટ ની ખામીને કારણે રદ કરી મહિલાઓની પ્રથમ સ્પેસવોક

નાસાએ સાચી સાઇઝવાળા સ્પેસ સૂટની ખામીને કારણે ર૯ માર્ચના થનારી મહિલાઓની પ્રથમ સ્પેસવોક રદ કરી દીધી છે. નાસાએ ઘોષણા કરી હતી કે મહિલા અંતરિક્ષ યાત્રી ક્રિસ્ટીના કોચ અને  એની મેકકર્લન ર૯ માર્ચના ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઇએસએસ)ની બહાર નવિ બેટરીજ ઇનસ્ટોલ કરશે.

(12:14 am IST)