Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

લાહૌરના પક્ષીઘરમાં કિશોર બન્યો સિંહનો શિકાર: મળી આવ્યા પીંજરામાંથી હાડકા

નવી દિલ્હી:લાહોરના એક પક્ષીઘરમાં બુધવારના રોજ એક સિંહના પીંજરામાંથી નર કંકાલ અને કપડાં મળી આવતા અરેરાટી મચી જવા પામી છે કહેવાય રહ્યું છે કે  આ હાડકા અને કપડાં એક 18 વર્ષીય કિશોરના છે જે આ અઠવાડિયાની શરૂઆતમાં ખોવાઈ ગયો હતો  તેમની ઓળખ મુહમ્મ્દ બિલાલના રૂપમાં કરવામાં આવી રહી છે આ યુવકની સોમવારના રોજ ગુમ થયાની સૂચના મળી હતી.

સફારી પાર્ક લાહોરના નિર્દેશક ચૌધરી શફક્તે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે  કે  કપડાં અને હાડકા સિંહના પીંજામાંથી મળ્યા અને જયારે મજુર જાનવરોને ભોજન આપવા માટે ગયા તો ત્યાં તેને ખોપડી અને  હાડકા દેખાય હતા  આ મામલે તપાસ ચાલી રહી હોવાનું માલુમ પડી રહ્યું છે.

(6:28 pm IST)