Gujarati News

Gujarati News

News of Thursday, 27th February 2020

સાઉદી અરબે મક્કા જનાર હજ યાત્રીઓના વિઝા સસ્પેન્ડ કર્યા

નવી દિલ્હી:સાઉદી અરબી મક્કા જવા માટે ઇચ્છુક હજ યાત્રીઓના વિઝાને સસ્પેન્ડ કરી દીધા છે વિદેશ મંત્રાલયે તેની જાણકારી અપાઈ છે મંત્રાલયે વધુમાં આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે  કોરોના વાયરસના ડરથી સરકાર ઉમરાહના ઉદેશ્યથી રાજ્યમાં પ્રવેશ અને પેગંબરની મસ્જિદને અસ્થાયી રૂપથી સફર કરવા પર પ્રતિબંધ  લગાવી દીધો છે.

મક્કા  માટે ઇસ્લામિક તીર્થયાત્રાનો ઉલ્લેખ જો વર્ષના કોઈ પણસમયમાં કરવામાં આવે છે ઉમરાહ દર મહિને દુનિયા આંખમાંથી હજારોની સંખ્યામાં મુસલમાનોને આકર્ષિત કરે છે વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે એ દેશોના પર્યટકોને માટે પણ વિઝા રોકી રહ્યા છે જ્યાં નવા કોરોના વાયરસનો ભય છે.

(6:27 pm IST)