Gujarati News

Gujarati News

News of Saturday, 27th January 2018

સેનેગલમાં બે સ્પેનિશ મહિલા પ્રવાસીઓ સાથે દુષ્કર્મ

નવી દિલ્હી: આફ્રિકી મહાદ્વીપના દેશ સેનેગલમાં ડકૈતો એ સ્પેનિશના પ્રવાસીઓના એક સ્થન પર હુમલો કરી દીધો જેમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.સેનેગલ સેનાના એક કર્નલે આપેલ માહિતી મુજબ જાણવા મળી રહ્યું છે કે પર્યટકો પર આ હુમલો ગુરુવારે દક્ષિણી કસામેસ ક્ષેત્રમાં કરવામાં આવ્યો હતો હુમલાખોરોએ હજારો યુરોની લૂંટ પણ ચલાવી ટી અને બે મહિલાઓ સાથે દુષ્કર્મ પણ આચર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે આ ઘટના પછી સેનાએ હુમલાખોરોની તપાસ કરી રહી છે.

(2:49 pm IST)