Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જર્મનીની રાજધાની બર્લિનમાં ગોળીબારીની ઘટનામાં ચાર ઈજાગ્રસ્ત

નવી દિલ્હી:જર્મનીની રાજધાની બર્લિનમાં આજ રોજ બપોરના સમયે થયેલ એક ગોળીબારીની ઘટનામાં ઓછામાં ઓછા ચાર લોકોને ગંભીર રીતે ઇજા પહોંચી હોવાનું માલુમ પડી રહ્યું છે. સ્થાનિક મીડિયા દ્વારા આ વાતની જાણકારી પ્રાપ્ત થઇ રહી છે. સ્થાનિક સમાચાર સંસ્થાને પોલીસને માહિતી આપતા જણાવ્યું કે આ ઘટના ક્રુઝબર્ગ જિલ્લામાં બની હતી.

(5:58 pm IST)