Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ચીનના સૈન્ય અભ્યાસથી તાઈવાનની સુરક્ષાને સૌથી મોટો ખતરો

ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે જરૂર પડ્યે બળપૂર્વક પોતાના દેશમાં વિલય કરી શકે છે :તાઇપેના વાર્ષિક સુરક્ષા સમીક્ષા અહેવાલમાં ચેતવણી ઉચ્ચારાઈ

તાઈપે એક વાર્ષિક રક્ષા સમીક્ષા અહેવાલમાં ચેતવણી આપી છે કે ચીનના સતત વધતા સૈન્ય અભ્યાસ તાઈવાનની સુરક્ષા માટે મોટો ખતરો છે ચીન તાઇવાનને પોતાનો હિસ્સો માને છે અને જરૂર પડ્યે બળપૂર્વક તેને ફરીથી પોતાના દેશમાં વિલય કરી શકે છે 

(1:04 am IST)