Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

અમેરિકામાં ક્રિસમસની પૂર્વ સંધ્યાએ આતશબાજીમાં 39 દાઝયા

નવી દિલ્હી: ક્રિસમસની પૂર્વ સંધ્યા પર ક્યુબા ઉત્સવ દરમિયાન આતશબાજીમાં 39 દાઝયા છે જેમાં 11થી 15 વર્ષના બાળકોનો પણ સમાવેશ થાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર પ્રત્યેક વર્ષ 24 ડિસેમ્બરના રેમેડિયો શહેરમાં આયોજિત વર્ષોથી ચાલી આવતા સમારોહમાં ક્યુબા અને વિદેશી પર્યટકો ભાગ લે છે. સમારોહમાં કરવામાં આવેલી આતશબાજીમાં બાળકો સહિત 39 લોકો દાજી ગયા હતા.જેમાં 20થી વધુ લોકોની હાલત નજુક હોવાનું જાણવા મળ્યું છે.

(7:08 pm IST)