Gujarati News

Gujarati News

News of Tuesday, 26th December 2017

ચક દે ઇન્ડિયા...ર૦૧૮માં યુકે અને ફ્રાન્સને પછાડી પાંચમી સૌથી અર્થવ્યવસ્થા બનશે ભારત

લંડન : ભારત આવતા વર્ષે બ્રિટન અને ફ્રાન્સને પછાડીને વિશ્વની પાંચી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશેઃ આજે જારી એક રિપોર્ટમાં આવો દાવો થયો છેઃ સેન્ટર ફોર ઇકોનોમી એન્ડ બિઝનેસ રિસર્ચ કન્સ્લ્ટીંની ર૦૧૮ વર્લ્ડ ઇકોનોમી લીગ ટેબલમાં ઉર્જા અને ટેકનીકના માર્ગે સાધનોને કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઝડપી વૃધ્ધિ અનુમાન ભારત આ ટ્રેન્ડ પર આગળ વધી રહ્યુ છેઃ આવતા ૧પ વર્ષમાં ટોપ-૧૦ ઇકોનોમીમાં એશિયાઇ અર્થવ્યવસ્થાઓનો દબદબો રહેશે.

(4:41 pm IST)