Gujarati News

Gujarati News

News of Tuesday, 26th November 2019

વિજળીના તારોની ઝપટમાં આવી યુએસમાં ઊંધે લટકયુ વિમાન : તસ્‍વીરો સામે આવી

       અમેરિકામાં એક સિંગલ એન્‍જીન વિમાન વિજળીના વાયરોની ઝટપમાં આવી  ઉંધુ લટકયુ હોવાની તસ્‍વીરો સામે આવી છે.

        ઘટનાના સમયે વિમાનમાં ફકત ૬પ વર્ષીય પાયલોટ થોમસ કોસ્‍કોવિચ હાજર હતા અને એને કોઇ ઇજા નથી થઇ.

        ફિલહાલ દુર્ઘટનાના કારણની પુષ્‍ટિ નથી થઇ પણ એક પોલીસ અધિકારીએ કહ્યું કે આનુ પરિણામ ગંભીર હોત.

        પાવર લાઇન બંધ કરી પાયલોટને સુરક્ષિત બચાવવામા આવ્‍યો. મામલાની તપાસ ચાલી રહી છે.

(10:56 pm IST)