Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પાક સેના વિરૂદ્ધ ટીપ્પણી કરતા કુલપતિને દૂર કરવાની માંગ

પાકિસ્તાનમાં એક વ્યકિતએ પંજાબ યુનિવર્સિટીના કુલપતિ નિયાજ અહમદને સૈન્ય વિરોધી ટીપ્પણી કરવા બદલ પદ પરથી હટાવવાની માંગ કરેલ છે. અહમદએ કહ્યુ હતું કે આતંકવાદીઓની સેનાના ટોચના પદ સુધી પહોંચ છે ફરિયાદીના જણાવ્યા પ્રમાણે  કુલપતિએ શહીદોની વિરતાની વાર્તા સંભળાવવાને બદલે એક ઘટનાનો ઉલ્લેખ કર્યો.

(11:53 pm IST)