Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

મોરક્કોમાં 8ટન ગાંજાના જથ્થા સાથે 5 શખ્સોની ધરપકડ કરવામાં આવી

નવી દિલ્હી: મોરક્કો પોલીસ અધિકારીઓએ શુક્રવારના રોજ ઉતરી શહેર તેજ઼ીયર્સના ઉપનગરીય વિસ્તારથી 8 ટન ગાંજાના જથ્થાની અટકાયત કરી છે મોરક્કો પોલીસે આપેલ માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે એક અભિયાન દરમ્યાન પોલીસે નશીલા પદાર્થોના આંતરરાષ્ટ્રીય નેટવર્કથી કહેવાતી રીતે સંબંધ ધરાવનાર પાંચ લોકોની ધરપકડ કરી છે.

                    મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે આ અભિયાન તૈજિયર્સના 20 કિલોમીટર દૂર એક ખેતરમાં ચલાવવામાં આવ્યું હતું પોલીસે ત્રણ ઇન્ફ્લેટેબલ નાવડી,સમુદ્રી નૅવિગેનના ઉપકરણો, 20 બેરલ ઇંધણ અને બે વાયરલેસ કોમ્યુનિકેશન ડીવાઈસ પણ આ પાંચ શખ્સો પાસેથી જપ્ત કરી લીધા છે.

(6:00 pm IST)