Gujarati News

Gujarati News

News of Saturday, 26th October 2019

સિંગલ યુઝ પ્લાસ્ટિકને રિસાયક્લિંગ કરવાની નવી તરકીબ શોધવામાં આવી: ભારત જેવા દેશોને પણ થશે ફાયદો

નવી દિલ્હી: અમેરિકી શોધકર્તાઓએ સિંગલ યુઝ પલાસ્ટીકને રિસાયક્લિંગ કરવાનો એક નવો કીમિયો શોધી કાઢ્યો છે આ કારણે તે સિંગલ યુઝ પ્લાસ્ટિકને સારી ક્વોલિટીના તરલ પદાર્થમાં બદલી લેશે અને તેનાથી મોટર ઓયલ,લુબ્રીકેટસ,ડિટર્જટ અને કોસ્મેટિક્સ પણ બનાવવામાં આવશે.

                    આ પ્રયોગથી રિસાયક્લિંગ કરવામાં પણ સુધારો આવશે જે હલકી ગુણવતાના પ્રોડક્ટ બનાવવામાં આવતા હતા તેમાં ફેરફાર કરીને સારી ગુણવતાની વસ્તુ હવે બનાવવામાં આવશે સાથે પર્યાવરણને પણ નુકશાન નહીં પહોંચે એ પણ ધ્યાન રાખવામાં આવ્યું છે.

(5:59 pm IST)