Gujarati News

Gujarati News

News of Saturday, 26th September 2020

તુર્કમેનિસ્તાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા

નવી દિલ્હી:સેન્ટ્રલ એશિયામાં આવેલ દેશ તુર્કમેનિસ્તાનમાં ભૂકંપના ઝટકા મહેસુસ કરવામાં આવ્યા છે રિક્ટર પૈમાના પર તેની તીવ્રતા 5.2ની આંકવામાં આવી હોવાનું માલુમ પડી રહ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્ર સીમા પર  પૂર્વોત્તર ઈરાન રહ્યું હતું।ભૂકંપના જટકાના કારણોસર હજુ સુધી કોઈ પણ પ્રકારની નુકશાનીના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા નથી.

(6:04 pm IST)