Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

અમેરિકી શોધકર્તાઓને મળી મોટી સફળતા:ઉષ્માથી ઉત્પ્ન્ન થશે વીજળી

નવી દિલ્હી: દુનિયામાં વધતી આબાદીની સાથે ઉર્જાની ઉણપને ધ્યાનમાં રાખીને દુનિયા આખીના વગીનાનીકોએ તેનો રસ્તો શોધી કાઢ્યો છે. વર્તમાનમાં વિદ્યુત ઉર્જાનો ઝડપથી ઉપયોગ થઇ રહ્યો છે તેના ઘણા વિકલ્પ વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યા છે પરંતુ ઘણા ખરા કામ નથી કરી રહ્યા.

            દિશામાં અમેરિકી શોધકર્તાઓએ એક મોટી કામયાબી મેળવી છે તેમને ભવિષ્યમાં કારમાંથી નીકળતી ગરમી,ઔધોગિક પ્રક્રિયાઓમાં ઉત્પ્ન્ન ઉષ્મા તેમજ વધારે વિદ્યુત ઉર્જામાં બદલવાનો માર્ગ શોધી કાઢ્યો છે.વૈજ્ઞાનિકોએ થર્મોઈલેકટક સેમિકન્ડક્ટર મેટેરિયલ ડિઝાઇલ કરવાની નવી શોધ કરી છે જેની મદદથી ઉષ્માની મદદથી વીજળી ઉત્પ્ન્ન કરી શકાશે.

(6:44 pm IST)