Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

એવોર્ડ વિનિગ ફોટોઃ જળસંકટની ભયાવહકતા

નાઇરોબીઃ કેન્યામાં હાલત એટલી હદે ખરાબ છે કે લોકો પોતાનો જીવ બચવવા ગંદુ પાણી પીવા મજબુર બન્યા છે. ફ્રેડરીક દાર્શી વિશાહે ખેંચેલી ઉપરોકત તસ્વીરમાં બાળક ગોઠણીયા ભેર કાદવનું પાણી પી ને તરસ છીપાવી રહયો છે. જળસંકટની ભયાવહકતા દર્શાવતી તસવીર ખેંચવા બદલ ફ્રેડરીકનું ''જળ, સમાનતા અને સ્થિરતા''ની કેટેગરીમાં એનવાયરમેન્ટલ ફોટોગ્રાફર ઓધ ધ યરથી સન્માન કરાયેલ

(11:19 am IST)