Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

ઇસ્લામના બે પવિત્ર શહેર મકકા-મદીનાને જોડતી હાઇસ્પીડ ટ્રેન સેવા શરૃ

સાઉદી અરબના ઇસ્લામ ધર્મના બે પવિત્ર શહેર મકકા-મદીનાને જોડતી હાઇસ્પીડ ટ્રેન સેવાનું  ઉદઘાટન થયું છે. ૪પ૦ કીલોમીટર લાંબી અને રૃા.૧,૧૬૦ અરબના ખર્ચવાળો આ પ્રોજેકટ પશ્ચિમ એશિયાના સૌથી મોટા રેલ પ્રોજેકટમાંનો એક છે. અને વર્ષે અહીં ૬ કરોડ લોકોની આવવાની આશા છે. આનું વ્યવસાયિક સંચાલન આવતા હપ્તે શરૃ થશે.

(12:31 am IST)