Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

વેનેજુએલના રાષ્ટ્રપતિના પત્ની પર અમેરિકાએ લગાવ્યો પ્રતિબંધ

અમેરીકી પ્રશાસને ભ્રષ્ટાચારના આરોપોને  લઇને વેનેજુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની પત્ની સિલિયા ફલોરેસ-ઉપરાષ્ટ્રપિત ડેલ્સી રોડ્રીગેજ, સૂચના પ્રસારણ મંત્રી જોર્જ રોડ્રીગેજ અને રક્ષામંત્રી પેડરીનો પર પ્રતિબંધ લગાવેલ છે. પાછલા બે વર્ષોમાં અમેેરિકાએ માનવાધિકાર ઉલ્લંઘન- ડ્રગ ચોરી અને  ભ્રષ્ટાચારના આરોપોને લઇ રાષ્ટ્રપતિ  માદુરો સહીત વેનેજુએલાના ડઝનેક વ્યકિતઓ  પર પ્રતિબંધ લગાવેલ છે.

(12:29 am IST)