Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

નવ યુવાનો માટે મિસાઈલ બન્યા આ 85 વર્ષના વૃદ્ધ

 નવી દિલ્હી: આજના સમયમાં યુવાનો રમતોથી અલગ થઇ જતા હોય છે કારણ  કે પોતાના   નશાના કારણે પોતાની જિંદગી બરબાદ કરી દેતા હોય છે એવામાં યુવાનો માટે પ્રેરણાદાક બન્યા છે આ 85 વર્ષીય વૃદ્ધ તે આ વર્ષની વયે પણ 24 કલાકમાં એવો રેકોર્ડ બનાવે છે જેના જાણીને સહુ કોઈને અચરજ લાગી જાય સાઉથ લંડનમાં હીંકલે રનિંગ ક્લબના જૈફ ઓલિવરને ટૂટિંગ સ્પર્ધામાં 24 કલાકમાં 124 કિમિ સતત દોડવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેમને વાર્ષિક ટૂટિંગ સપરધામ 24 રેસમાં પોતાની વયનો એક નવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.આ વર્લ્ડ રેકોર્ડની ખાસ વાત  એ છે કે તે વરસાદના સમયે બન્યો છે.

(7:44 pm IST)