Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

બેલ્જીયમના વૈજ્ઞાનિકોએ કરી નવી શોધ: ભુસામાંથી ગેસોલીન ઇંધણ બનાવવની તરકીબ શોધી કાઢી

નવી દિલ્હી :બેલ્જિયમના લુવેનની કેથોલિક યુનિવર્સિટીના સંશોધનકર્તાઓને ભૂસામાંથી ગેસોલીન/ઈંધણ બનાવવાની નવી રીત શોધવામાં સફળતા મળી છે. સંશોધક બર્ટ સેલ્સના જણાવ્યા પ્રમાણે ભૂસામાંથી વિપુલ માત્રામાં સેલ્યુલોઝને હાઈડ્રોકાર્બન ચેઈનના રૂપમાં વિકસિત કરી તેમાં ગેસોલીનને મિક્સ કરી ઈંધણના રૂપમાં તેનો પ્રયોગ કરી શકાય છે. આ ઈંધણ 'સેકન્ડ જનરેશન જૈવિક ઈંધણ' હશે.'

 

(7:43 pm IST)