Gujarati News

Gujarati News

News of Wednesday, 26th September 2018

આટલા કરોડની બનવા જઈ રહી છે ચીનની ડીઝીટલ ઈકોનોમી

નવી દિલ્હી :ચીન ૩.૮ લાખ કરોડ ડોલરની ડિજિટલ ઈકોનોમી બનવા જઈ રહી છે. સૌથી વધારે બિંગ ડેટા અને આર્ટિફિલિયલ ઈન્ટેલિઝન્સ તેજી જોવા મળી રહી છે આ ઉપરાંત ડિજિટલ ઈકોનોમી દ્વારા મોટી સંખ્યામાં રોજગારીનું સર્જન થવાની શક્યતા છે. ચીન અર્થતંત્રને લાંલા ગાળાના પુનર્ગઠનના વચ્ચે છે જેમાં અંતે ઉદ્યોગમાં ઘટાડો જોવા મળ્યો છે અને રોબેસ્ટિક અને ડ્રોન બનાવનાર ફેક્ટરીનો ઉદય થયો છે.

નેશનલ ડેવલપેમ્નટ એન્ડ રિફોર્મ્સ કમિશને જણાવ્યુ કે, ચીન ડિજિટલ ટ્રાન્સફોર્મ્સને પ્રોત્સાહન આપી રહ્યો છે જેના કારણે નવી રોજગારીની સાથે કર્મચારીની ગુણવત્તામાં પણ સુધારો થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી ચીનની સરકારની એજન્સીઓ લાંબા ગાળાની વિકાસની યોજનાને સમર્થમ આપ્યો છે જે બેઈજિંગ વેપાર અને અન્ય બાહ્ય ડ્રાઈવરો ઉપર ઓછુ આધાર રાખવા ઉપર ધ્યાન કેન્દ્રીત કરે છે.

 

(7:28 pm IST)