Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર વિશ્વાસ કરુ છુ : બ્રિટીશ પી એ ટેરીસા મે

બ્રિટનની પ્રધાનમંત્રી ટેરીસા મે એ એક મુલાકાતમાં કહ્યું કે તે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર વિશ્વાસ કરે છે. અને ટ્રમ્પ એને જે કહે છે તે એને સાંભળે છે. એમણે કહ્યું કે અમે સાથે કામ કરીએ છીએ અને અમારી ગાઢ મિત્રતા છ. એમણે મુલાકાતમાં એ વસ્તુનો પણ સ્વીકાર કર્યો કે એમની અમુક બાબતોમાં ટ્રમ્પ સાથે અસહમતિ પણ છે.

(12:25 am IST)