Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

ભૂસામાંથી ઈંધણ બનાવવામાં વૈજ્ઞાનિકોને મળી સફળતા

બેલ્જિયમના લુવેનની કેથોલિક યુનિવર્સિટીના સંશોધનકર્તાએ ઇંધણ વિકસિત કર્યું

બેલ્જિયમના લુવેનની કેથોલિક યુનિવર્સિટીના સંશોધનકર્તાઓને ભૂસામાંથી ગેસોલીન/ઈંધણ બનાવવાની નવી રીત શોધવામાં સફળતા મળી છે.

  સંશોધક બર્ટ સેલ્સના જણાવ્યા પ્રમાણે ભૂસામાંથી વિપુલ માત્રામાં સેલ્યુલોઝને હાઈડ્રોકાર્બન ચેઈનના રૂપમાં વિકસિત કરી તેમાં ગેસોલીનને મિક્સ કરી ઈંધણના રૂપમાં તેનો પ્રયોગ કરી શકાય છે. આ ઈંધણ ‘સેકન્ડ જનરેશન જૈવિક ઈંધણ' હશે.'

(8:13 pm IST)