Gujarati News

Gujarati News

News of Tuesday, 25th September 2018

અડધી દિલ્હી જેટલું ગ્લેશિયર દરિયામાં સમાઈ ગયું

નવી દિલ્હી: ગ્લોબલ વોર્મિંગનો ખતરનાક પ્રભાવના કારણે આખી દુનિયામાં સમુદ્રનું જળસ્તર વધવાની આશંકા જણાઈ રહી ચ્ચે આ વર્ષે હેલહેમ ગ્લેશિયરનો મોટો હિસ્સો તૂટીને સમુદ્રની સીમાની નજીક પહોંચી ગયું છે જે ખુબજ મોટું ચિંતાનું કારણ છે.આ ઘટનાના સમયે ત્યાં ઉપસ્થિત રહેલ વૈજ્ઞાનિકોએ ડેવિડ ઓલાંદનું કહેવું છે કે આ તૂટતો હિસ્સો જો એક શહેરને પોતાના ઝપેટમાં લે તો તે અમેરકાનું સૌથી મોટા વિસ્તાર પૈકી એક થાય એવું છે.

(6:20 pm IST)