Gujarati News

Gujarati News

News of Monday, 26th August 2019

રોબોટને લઈને થયું નવું સંશોધન: ભવિષ્યમાં માનવોની જેમ જોવા મળશે રોબોટ

નવી દિલ્હી: સોફ્ટ રોબોટિક્સ વિસ્તારમાં વૈજ્ઞાનિકે કુત્રિમ માંસપેશિઓથી તૈયાર કરીને એક નવી ક્રાંતિ મેળવી છે હવે ભવિષ્યમાં  રોબોટ માત્ર મશીનની જગ્યાએ માનવીની જેમ કામ કરતા જોવા મળશે. માંસપેશિઓથી તેમના કામ કરવાની ક્ષમતામાં જબરદસ્ત વધારો જોવા મળી શકે છે.

   મળતી માહિતી મુજબ જાણવામાં આવી રહ્યું છે કે શોધકર્તાઓએ રોબોટિક્સ માટે એક પાતળી કુત્રિમ ત્વચા વિકસિત કરી છે જેનાથી એક્ટ્યૂએટર નામ આપ્યું છે તેનાથી હાલમાં એક પ્રદર્શનીમાં તેને પ્રદર્શિત કરવામાં આવ્યું છે જેનાથી કુત્રિમ  રોબોટ પણ માનવીની જેમ કામ કરતા જોવા મળશે.

(4:16 pm IST)